Friday, March 20, 2015

ભારતીય સંસ્કૃતિ માહિતી

ભારતીય સંસ્કૃતિ વિષે સહુ કોઈ જાણકાર હોઈશું 

પણ તેની માહિતી મેળવવી જરૂરી છે



આપણા કુલ 4 વેદો છે.
1] ઋગ્વેદ

2] સામવેદ

3] અથર્વવેદ

4] યજુર્વેદ

*************************************
કુલ 6 શાસ્ત્ર છે. 
1] વેદાંગ 2] સાંખ્ય 3] નિરૂક્ત 4] વ્યાકરણ 5]યોગ 6] છંદ
 *************************************  
આપણી 7 નદીઓ 
1] ગંગા 2] યમુના 3] ગોદાવરી 4] સરસ્વતી 5] નર્મદા 6] સિંધુ 7] કાવેરી *************************************
આપણા 18 પુરાણો 
1] મત્સ્ય પુરાણ 2] માર્કન્ડેય પુરાણ 3] ભવિષ્ય પુરાણ 4] ભગવત પુરાણ 5] બ્રહ્માંડ પુરાણ 6] બ્રહમવૈવર્ત પુરાણ 7] બ્રહ્મપુરાણ 8] વામન પુરાણ 9] વરાહ પુરાણ 10] વિષ્ણુ પુરાણ 11] વાયુ પુરાણ 12] અગ્નિ પુરાણ 13] નારદ પુરાણ 14] પદ્મ પુરાણ 15] લિંગ પુરાણ 16] ગરુડ પુરાણ 17] કૂર્મ પુરાણ 18] સ્કંધ પુરાણ *************************************  
પંચામૃત 
1] દૂધ 2] દહીં 3] ઘી 4] મધ 5] ખાંડ 
*************************************  
પંચતત્વ 
1] પૃથ્વી 2] જળ 3] વાયુ 4] આકાશ 5] અગ્નિ 
*************************************  
ત્રણ ગુણ 
1] સત્વ 2] રજ 3] તમ 
*************************************  
ત્રણ દોષ 
1] વાત 2] પિત્ત 3] કફ 
*************************************  
ત્રણ લોક
1] આકાશ લોક 2] મૃત્યુ લોક 3] પાતાળ લોક
*************************************  
સાત મહાસાગર 
1] ક્ષીરસાગર 2] દૂધસાગર 3] ધૃતસાગર 4] પથાનસાગર 5] મધુસાગર 6] મદિરાસાગર 7] લડુસાગર 
*************************************  
સાત દ્વીપ 
1] જમ્બુદ્વીપ, 2] પલક્ષદ્વીપ, 3] કુશદ્વીપ, 4] પુષ્કરદ્વીપ, 5] શંકરદ્વીપ, 6] કાંચદ્વીપ, 7] શાલમાલીદ્વીપ 
*************************************  
ત્રણ દેવ 
1] બ્રહ્મા 2] વિષ્ણુ 3] મહેશ 
*************************************  
ત્રણ જીવ 
1] જલચર 2] નભચર 3] થલચર 
*************************************  
ત્રણ વાયુ 
1] શીતલ 2] મંદ 3] સુગંધ 
*************************************  
ચાર વર્ણ 
1] બ્રાહ્મણ 2] ક્ષત્રિય 3] વૈશ્ય 4] ક્ષુદ્ર 
*************************************  
ચાર ફળ 
1] ધર્મ 2] અર્થ 3] કામ 4] મોક્ષ 
*************************************  
ચાર 
શત્રુ 1] કામ 2] ક્રોધ 3] મોહ 4] લોભ
*************************************  
ચાર આશ્રમ 
1] બ્રહ્મચર્ય 2] ગૃહસ્થ 3] વાનપ્રસ્થ 4] સંન્યાસ 
*************************************  
અષ્ટધાતુ 
1] સોનું 2] ચાંદી 3] તાબું 4] લોખંડ 5] સીસુ 6] કાંસુ 7] પિત્તળ 8] રાંગુ *************************************  
પંચદેવ 
1] બ્રહ્મા 2] વિષ્ણુ 3] મહેશ 4] ગણેશ 5] સૂર્ય 
*************************************  

ચૌદ રત્ન 
1] અમૃત, 2] ઐરાવત હાથી, 3] કલ્પવૃક્ષ, 4] કૌસ્તુભમણિ 5] ઉચ્ચૈશ્રવા ઘોડો, 6] પાંચજન્ય 7] શંખ, 8] ચન્દ્રમા, 9] ધનુષ, 10] કામધેનુ, 11] ધનવન્તરિ. 12]રંભા અપ્સરા, 13] લક્ષ્મીજી, 14] વારુણી, વૃષ. *************************************  
નવધા ભક્તિ 
1] શ્રવણ, 2] કીર્તન, 3] સ્મરણ, 4] પાદસેવન, 5] અર્ચના, 6] વંદના, 7] મિત્ર, 8] દાસ્ય, 9] આત્મનિવેદન. *************************************  
ચૌદભુવન 
1] તલ, 2] અતલ, 3] વિતલ, 4] સુતલ, 5] રસાતલ, 6] પાતાલ, 7] ભુવલોક, 8] ભુલોક, 9] સ્વર્ગ, 10] મૃત્યુલોક, 11] યમલોક, 12] વરૂણલોક, 13] સત્યલોક, 14] બ્રહ્મલોક
*************************************